It was the most mesmerising moment for Bhensavahi Jain Hostel as well as Village. The way she came has reminded old days when king was visiting with his administrative officers and solve all problem same time. She also did something like that. She came with her 60 different departments officers and same old way Sabha was organised and she sat of the floor sitting arrangement. Villagers shared their problems and most of them were started in process of solution same time by concerned departments. One of the rare moment we all noticed that day. Hostel kids were blessed by Madam Gargiji by talking with them,seeing their work,rooms etc….she visited entire Hostel and gave time happily. We all have never seen such powerful lady. Her presence made great impact on all village women. They felt like someone their own have come to help them. They also noticed power of woman, power of education.

 

ભેંસાવહી જૈન છાત્રાલય તેમજ ગામ માટે તે સૌથી મંત્રમુગ્ધ કરનારી ક્ષણ હતી. મેડમ ગાગીઁ જી જે રીતે આવ્યા તે જૂના દિવસોની યાદ અપાવે છે જ્યારે રાજા તેમના વહીવટી અધિકારીઓ સાથે મુલાકાત લેતા હતા અને તે જ સમયે બધી સમસ્યાઓનું નિરાકરણ લાવતા હતા. મેડમે પણ કંઈક આવું જ કર્યું. મેડમ એમના 60 અલગ અલગ વિભાગોના સરકારી અધિકારીઓ સાથે આવ્યા હતા અને જૂની ગામઠી રીત મુજબ જમીન પર બનાવેલી બેઠક પર બેસી ને સભા શરુ કરેલી. ગામલોકોએ તેમની સમસ્યાઓ કહી હતી અને તેમાંથી મોટાભાગની સમસ્યાઓ સંબંધિત વિભાગો દ્વારા તે જ સમયે ઉકેલવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. તે દિવસે અમે બધાએ જોયેલી એ દુર્લભ ક્ષણ જે અમે કયારેય ભૂલી નહીં શકીએ. મેડમ ગાર્ગીજીએ છાત્રાલયના બાળકોને તેમની સાથે વાત કરીને, તેમનું કામ, રૂમ વગેરે જોઈને આશીર્વાદ આપ્યા હતા…. તેણીએ આખા છાત્રાલયની મુલાકાત લીધી અને ખુશીથી સારો સમય આપ્યો. આપણે બધાએ ક્યારેય આવી શક્તિશાળી મહિલા જોઈ નથી. ગાગીઁ મેડમની હાજરીનો ગામની બધી સ્ત્રીઓ પર ખૂબ પ્રભાવ પડ્યો. તેમને એવું લાગ્યું કે કોઈ તેમની પોતાની મદદ કરવા આવ્યું છે. તેઓએ સ્ત્રીની શક્તિ, શિક્ષણની શક્તિ પણ જોઈ.

If you like what we do, Register and get along

Login   Register